લો બોલો! આલિયાએ ફિલ્મની સાથે પ્રેગ્નેન્સીનું પણ પ્રમોશન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારે આ બંને પતિ-પત્ની પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમ પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ છે અને આ દરમિયાન તે પ્રમોશન પણ કરી છે તે પ્રશંસનીય છે ત્યારે પ્રમોશન દરમિયાન તેણે ગુલાબી રંગના શરારા પહેર્યા હતાં અને બેબી ઓન બોર્ડ એમ લખાવ્યું પણ હતું. વીડિયોમાં આલિયાનો પતિ અને એક્ટર રણબીર કપૂર તેને પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.