Mumbai: અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા બાદ તેના પરિવાર તથા ચાહકોમાં ખુશીનો માહોલ છે. બોલીવૂડ સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે કોન્ડોમ બનાવતી કંપનીએ પણ મજેદાર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય છે કે આ કંપની તેની યુનિક એડવર્ટાઈઝિંગને જાણીતી છે. આ કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મહેફિલમાં તેરી, હમ તો ક્લિયરલી નહીં થે. લોકો પણ તેની પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
The JOMO is REAL! Congratulations Alia & Ranbir. 😍🤩
Click the link to buy: https://t.co/wndXfd2tub#RanbirAlia #Ralia #AliaBhatt pic.twitter.com/TvQGmoMrUn— Durex India (@DurexIndia) June 27, 2022
નોંધનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા તે વખતે પણ આ કંપનીએ ફની પોસ્ટ કરી હતી અને અલગ અંદાજમાં અભિવાદન આપ્યું હતું.
View this post on Instagram