અમદાવાદ તરબોળ

દેશ વિદેશ

અમદાવાદમાં ગુરુવારે વરસાદનાં ભારે ઝાપટાંને લીધે નીચાણવાળા અમુક રસ્તા પર પાણી ભરાયાં હતાં અને ટ્રાફિક જૅમ થયો હતો. થોડા સમય દરમ્યાન પડેલાં ભારે વરસાદનાં ઝાપટાં બાદ તડકો નીકળ્યો હતો, પરંતુ ટ્રાફિક સમસ્યામાં ઘટાડો નહોતો થયો. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.