ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ટ્વિટર પર #Ukhaddiya થઇ રહ્યું છે ટ્રેન્ડ, લોકો સંજય રાઉતને પૂછી રહ્યા છે- How’s the josh?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું છે. બુધવારે રાતે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યા બાદ થોડી વારમાં ઉદ્ધવ ઠાકરે ફેસબુક પર લાઇવ થયા હતા અને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય બાદ ટ્વીટર પર લોકોની કમેન્ટનું પૂર આવ્યું છે. સાથએ સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એમણે જણાવ્યું હતું કે હું દરિયો છું, જરૂર પાછો આવીશ, મારી ઓટ જોઇ કિનારે ઘર ના બનાવશો. લોકોનું કહેવું છે કે ફડણવીસે જે કહ્યું તે કરી બતાવ્યું. એ ઉપરાંત લોકો કૉંગ્રેસમાંથી શિવસેનામાં આવેલી પ્રિયંકા ચતુર્વેદીને પણ ટ્રોલ કરી રહ્યા છે કે તે કૉંગ્રેસમાં હતી તો કૉંગ્રેસ ડુબી ગઇ અને શિવસેનામાં આવી તો શિવસેના પણ ડુબી ગઇ. લોકો સંજય રાઉતને સવાલ કરી રહ્યા છે કે How’s the josh? તમે પણ માણો.

 

“>

“>

 

“>

 

“>

“>

“>

“>

“>

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.