સોશિયલ મીડિયા પર પુષ્પા થયો ટ્રોલ, વ્હારે આવી આ બેડમિંટન ખેલાડી

ફિલ્મી ફંડા

Mumbai: પુષ્પા ફેમ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન છેલ્લાં કેટલાક સમયથી તેના વધેલા વજનને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. યુઝર્સ તેને વડા પાવ અને બુઢ્ઢા કહીને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતીય બેડમિંટન પ્લેયર પી. વી. સિંધુ (pv sindhu)એ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
પી. વી. સિંધુએ અલ્લુ અર્જુન સાથેની તસવીર શેર કરીને અલ્લુ અર્જુનને ટ્રોલ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો.
અલ્લુ અર્જુન સાથેની તસવીર શેર કરીને પી. વી. સિંધુએ કેપ્શનમાં લખ્યું હતું કે, સ્ટાઈલિશ એક્ટર લખીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.