Homeઆમચી મુંબઈઆફતાબને આવ્યો તાવ, પોલિગ્રાફ ટેસ્ટ થશે કાલે?

આફતાબને આવ્યો તાવ, પોલિગ્રાફ ટેસ્ટ થશે કાલે?

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને તાવ આવવાને કારણે પોલીગ્રાફ ટેસ્ટ આજની જગ્યાએ આવતી કાલે થશે એવી માહિતી સૂત્રોએ આપી છે. Forensic Science Laboratoryના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આફતાબનો ટેસ્ટ આવતી કાલે એટલે કે ગુરુવારે થઈ શકે છે. તે બાદ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એવી શક્યતા છે.
પોલીગ્રાફ ટેસ્ટ માટે એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular