Homeફિલ્મી ફંડાદીકરીની સગાઈમાં આમિર ખાને પોતાના જ લોકપ્રિય ગીત પર કર્યો ડાન્સ

દીકરીની સગાઈમાં આમિર ખાને પોતાના જ લોકપ્રિય ગીત પર કર્યો ડાન્સ

બોલીવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાને 18 નવેમ્બરના રોજ મુંબઈમાં તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી હતી. દીકરીની સગાઈમાં આમીર ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. આમિર ખાને સગાઈમાં વાઈટ કુરતો અને પાયજામો પહેર્યો હતો અને વાઈટ દાઢીમાં તેને પહેલી નજરે ઓળખવો મુશ્કેલ હતો.

સગાઈમાં આમિરે પોતાની ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ના ગીત ‘પાપ કહેતે હૈ..’ પર ડાન્સ કર્યો હતો. પિતાને ડાન્સ કરતો જોઈને દીકરીએ પણ તેને ચિયર કર્યો હતો. સોશિયલ મીડિયા પર આમિરનો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular