ભારતીય વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતની જાણકારી સામાન્ય લોકોને પણ મળી રહે તે માટે સંસ્કારભારતી સંસ્થાની પહેલથી આઈએનએસ વિક્રાંતની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે ૧૨ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી મંત્રાલયમાં જોવા મળી શકશે.