લો બોલો!!!!!!! રસ્તાની વચ્ચોવચ ઊગી નીકળ્યું ઝાડ

આમચી મુંબઈ

મુંબઈના મોટાભાગના રસ્તા પર આવેલી ગટરો પર લોખંડના વિશાળ ઢાંકળા ઢાંકવામાં આવતા હોય છે. જો આ મેનહોલના ઢાંકણા ખુલ્લા હોય તો રસ્તા પર ચાલનારો કોઈ પણ વ્યક્તિ તેમાં પડી જવાની શક્યતા છે. હાલમાં જ મલાડ (વેસ્ટ)ના મઢ આઈલેન્ડમાં માસ્ટરવાડી વિસ્તારમાં રસ્તા પર રહેલા મેનહોલનું ઢાંકણું ગાયબ થઈ ગયું હતું. રાતના સમયે રસ્તા ચાલનારાઓે જોખમ હોવાને કારણે સ્થાનિક લોકોએ લોકોને ચેતવણી આપવા માટે ખુલ્લા મેનહોલ પર ઝાડ લગાવી દીધું હતું. પરંતુ પાલિકા પ્રશાસને તેના પર પરી ઢાંકણું બેસાડવાની દરકાર પણ કરી નહોતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.