Homeધર્મતેજસુભાષિતનો રસાસ્વાદ

સુભાષિતનો રસાસ્વાદ

यौवनं धनसंपत्तिः प्रभुत्वं अविवेकिता ॥
एकैकमथ्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥
– સુભાષિત સંગ્રહ

સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

ભાવાર્થ:- યુવાની હોય, ધનસંપત્તિનો ભંડાર હોય, કોઈ અધિકાર મળ્યો હોય, સાથે અવિવેકપણાનું વર્તન હોય, આમાંથી એક પણ જો અનર્થ કરનારું હોય તો જ્યાં ચારે ભેગા થયા હોય ત્યાં શું ન થાય? અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular