રશિયન ફેડરેશનની તપાસ સમિતિના જણાવ્યા અનુસાર, રશિયાની COVID-19 રસી સ્પુટનિક V વિકસાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિક એન્ડ્રે બટનીકોવની ગુરુવારે હત્યા કરવામાં આવી હતી. તે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. “બેટીકોવ સાથે દલીલ દરમિયાન, એક 29 વર્ષીય વ્યક્તિએ બેલ્ટ વડે બેટીકોવનું ગળું દબાવી દીધું અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો,” એમ ફેડરેશનની તપાસ સમિતિએ કહ્યું હતું. આ અંગે વધુ તપાસ ચાલુ છે.
રશિયન COVID-19 રસી વિકસાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકનું બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી
RELATED ARTICLES