સામૂહિક રાષ્ટ્રગીત ગાવાનો વિક્રમ?

દેશ વિદેશ

દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના સંદર્ભે જયપુરમાં શુક્રવારે એસએમએસ સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓએ સામૂહિક રાષ્ટ્રગીત ગાયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે એક કરોડ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જે એક વિક્રમ હોવાનું મનાય છે. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.