અનબ્રાન્ડેડ પેેકેજ ફૂડ આઇટમ પર લદાયેલા જીએસટી અને પ્લાસ્ટિક બંદી વિરુદ્ધ શનિવારે એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ની હોલસેલ માર્કેટમાં વેપારીઓએ પ્રતીક હડતાળ રાખી હતી. મહારાષ્ટ્રના વેપારીઓએ અનાજના હોલસેલર, રિટેલર અને પ્રોસેસિંગ હાઉસની શનિવારની હડતાળને એપીએમસીના વેપારીઓએ સમર્થન આપ્યું હતું. (અમય ખરાડે)
