મુંબઈને કૉંક્રીટના જ્ંગલનું બિરુદ આપવામાં આવે છે. આ વસ્તુને ખરેખર કેમેરામાં કંડારવાનો કસબ અજમાવ્યો છે મુંબઈ સમાચારના ફોટોગ્રાફર જયપ્રકાશ કેળકરે. મરીન ડ્રાઈવ પર પાડવામાં આવેલા આ ફોટામાં ઝાડનું ઠુંઠું દેખાઈ રહ્યું છે અને તેની પાછળ ઊંચી ઊંચી કૉંક્રીટની બનેલી ઈમારતો જોવા મળી રહી છે અને આ બંનેની વચ્ચે ધુમ્મસની ચાદર પ્રદૂષણની સ્થિતિ પણ દર્શાવી રહી છે.
કૉંક્રીટના જંગલમાં ખોવાયું વૃક્ષ: :
RELATED ARTICLES