Search Results for: 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'
- આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉજ્જવળ ભવિષ્યનું પ્રવેશદ્વાર
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત ગુજરાત 10-12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (ટૠૠજ) ની દસમી આવૃત્તિની યજમાની માટે…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ એક દિવસમાં ₹ ૧ લાખ કરોડના ૨૩ એમઓયુ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં પાર્ટનર ક્ધટ્રીની સંખ્યા વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પ્રતિનિધિ મંડળ સાથે જાપાન અને સિંગાપોરની મુલાકાતે…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪: મુખ્ય પ્રધાન જાપાન પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું જાપાનનાં ઉદ્યોગગૃહો અને રાજકીય મહાનુભાવોને આમંત્રણ આપવા માટે રાજ્યના…
૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા નવેમ્બરમાં દેશ-વિદેશોમાં રોડ શૉ યોજાશે
સુરતમાં ૫ ફિએસ્ટા ટેક્સટાઇલ સમિટ તેમજ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વીજીજીએસ- ૨૦૨૪ અંતગર્ત ૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત…
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો સમક્ષ ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની…
- આપણું ગુજરાત

બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનમાં કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રહેશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ…
- રાજકોટ

વાઇબ્રન્ટ ગુજરાતનું ‘ડબલ એન્જિન’ સૌરાષ્ટ્ર-કચ્છમાં! જાન્યુઆરી ૨૦૨૬માં રાજકોટ બનશે બીજી રિજનલ કોન્ફરન્સનું યજમાન
રાજકોટ: ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ…
- Top News

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- ઉત્તર ગુજરાતનું સમાપન, ૧૨૧૨ એમઓયુ થયા: ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ આવશે
મહેસાણાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા…
- ગાંધીનગર

વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના ૭૨ ટકા પ્રોજેક્ટ કાર્યરત થયા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર…



