પાર્ટનર સાથે Quality Time સ્પેન્ડ કરવા બેસ્ટ છે મુંબઈની આ પ્લેસ
મુંબઈ જેવા શહેરમાં રોમાન્સ માટે જગ્યા શોધવી જરા અઘરી જ છે
સતત દોડતા અને ભીડવાળા શહેરમાં શાંતિ અને સૂકુનનો અહેસાસ કરાવે એવા સ્પોટ આવેલા છે
આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા સ્પોટની માહિતી લઈને આવ્યા છીએ
મરીન ડ્રાઈવ એ કપલ્સમાં મોસ્ટ ફેમસ અને ફેવરેટ પ્લેસ છે અને રોમાન્સ માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે
ગેટવે ઓફ ઈન્ડિયા મુંબઈમાં પ્રેમી-પંખીડાઓ માટેની પરફેક્ટ પ્લેસમાં બીજા નંબરે આવે છે, અહીં બોટ રાઈડ પણ થાય છે
ત્રીજા નંબરે આવે છે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ. આ જગ્યાને હેંગઆઉટ સ્પોટ તરીકે પણ ઓળખવામાં આવે છે
મુંબઈથી બહાર પણ નજીક ક્યાંક જવાનું વિચારી રહ્યા છો એલિફન્ટા એક બેસ્ટ પ્લેસ છે
વન નાઈટ સ્ટેનું વિચારી રહ્યા હોવ તો મુંબઈ નજીક આવેલા હિલ સ્ટેશન માથેરાન પણ જઈ શકો છો