પત્નીથી ઉંમરમાં નાના છે આ ક્રિકેટરો
IPL રમનારા ક્રિકેટરો તો લોકપ્રિય છે જ પણ તેમની પત્નીય કંઇ કમ નથી
એવા ખેલાડીઓ વિશે જાણીએ જેઓ તેમની પત્ની કરતા ઉંમરમાં નાના છે.
RCB સ્ટાર વિરાટ કોહલી પત્ની અનુષ્કા કરતા છ મહિના નાનો છે.
જસપ્રિત બુમરાહ તેની પત્ની સંજના ગણેશન કરતા અઢી વર્ષ નાનો છે.
આ કપલે 2021મા ંલગ્ન કર્યા હતા.તેમને એક બાળક પણ છે.
મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેન્કોવિક કરતા 1 વર્ષ 7 મહિના નાનો છે.
Watch More
કપલને એક બાળક પણ છે. તેની પત્ની મેરેજ પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી.
Watch More
KKR તરફથી રમતા નિતેશ રાણાની પત્ની તેમના કરતા 2 વર્ષ મોટી છે.
Watch More
શિવમ દુબે, રહાણે અને અશ્વિનની પત્નીને પણ મળો
Watch More
આ ક્રિકેટરોની પત્ની તેમના કરતા મોટી છે.
Watch More