આ પાંચ વસ્તુઓ ફ્રીજમાં ન રાખતા કારણ કે...
LIFESTYLE
LIFESTYLE
ફ્રીજ મોટા ભાગની ગૃહિણીઓનો સ્ટોર રૂમ હોય છે
ફ્રીજ મોટા ભાગની ગૃહિણીઓનો સ્ટોર રૂમ હોય છે
LIFESTYLE
LIFESTYLE
વધેલા ભાતથી માંડી આખા વર્ષ માટે કેરીનો રસ કે વટાણા ફ્રોઝન કરી રખાતા હોય છે
વધેલા ભાતથી માંડી આખા વર્ષ માટે કેરીનો રસ કે વટાણા ફ્રોઝન કરી રખાતા હોય છે
LIFESTYLE
LIFESTYLE
પણ એક્સપર્ટ્સના કહેવા અનુસાર અમુક ફૂડ આઈટમ ફ્રીજમાં રાખવી ન જોઈએ
પણ એક્સપર્ટ્સના કહેવા અનુસાર અમુક ફૂડ આઈટમ ફ્રીજમાં રાખવી ન જોઈએ
LIFESTYLE
LIFESTYLE
આમ કરવાથી હેલ્થ અને ટેસ્ટ બન્ને બગડે છે
આમ કરવાથી હેલ્થ અને ટેસ્ટ બન્ને બગડે છે
LIFESTYLE
LIFESTYLE
આદુઃ આદુ ફ્રીજમાં રાખવાથી તેમાં વહેલી ફંગસ-બેક્ટેરિયા આવી જાય છે
આદુઃ આદુ ફ્રીજમાં રાખવાથી તેમાં વહેલી ફંગસ-બેક્ટેરિયા આવી જાય છે
LIFESTYLE
LIFESTYLE
બ્રેડઃ બ્રેડ ફ્રીજમાં રાખવાથી સ્ટાર્ચ રિગ્રેસિવ થઈ જાય છે અને બ્રેડ ડ્રાય થઈ જાય છે
બ્રેડઃ બ્રેડ ફ્રીજમાં રાખવાથી સ્ટાર્ચ રિગ્રેસિવ થઈ જાય છે અને બ્રેડ ડ્રાય થઈ જાય છે
LIFESTYLE
LIFESTYLE
કૉફીઃ કૉફી પાવડરને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી શોષાઈ જાય છે, ટેક્સચર બગડે છે
LIFESTYLE
LIFESTYLE
કાંદાઃ એક તો ફ્રીજમાં ગંધ બેસી જાય છે અને ઝડપથી ફંગસ લાગી જાય છે
LIFESTYLE
LIFESTYLE
મસાલાઃ મસાલાને સીધા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, બાકી તેમાં પુરા વળી જાય છે અને સ્વાદ પણ બગડે છે.
LIFESTYLE
LIFESTYLE
બગડેલા ખાદ્ય પદાર્થો સરવાળે સ્વાદ અને આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
LIFESTYLE
LIFESTYLE
Learn more