Superstarની દીકરીએ black outfitમાં લગાવી આગ

| FILM|

Kamal Haasanની દીકરી તેની સ્ટાઈલને લઈ ટોચની અભિનેત્રીઓને આપે છે ટક્કર

FILM

Shruti Haasan પર્ફેક્ટ મોડલ, એક્ટ્રેસની સાથે બેસ્ટ સિંગર તરીકે જાણીતી છે

FILM

તાજેતરમાં બ્લેક આઉટફીટમાં Shruti સ્ટનિંગ લૂકમાં જોવા મળી હતી,

FILM

બ્લેક આઉટફીટમાં શ્રૃતિની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોરદાર થઈ છે વાઈરલ

FILM

ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું છે Dont ask question, just give me your Heart...

FILM

પોસ્ટ ગણતરીના કલાકોમાં વાઈરલ થયા પછી શ્રૃતિને યૂઝર્સે ઢગલો શુભેચ્છા આપી હતી

FILM

અન્ય પોસ્ટમાં શ્રૃતિએ વીડિયો પોસ્ટ કરીને લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે

 FILM

Hey Ram ફિલ્મથી જાણીતી બનેલી શ્રૃતિના ઈન્સ્ટાગ્રામ પર 24 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

FILM