કેન્સર દિવસઃ આટલા કલાકારોએ બીમારીને આપી હતી માત...

BOLLYWOOD

સંજય દત્તથી લઈને મનીષા કોઈરાલાએ કેન્સર સામે લડીને જંગ જીત્યા હતા

BOLLYWOOD

'ખલનાયક' સ્ટારે ચેક-અપ કરાવ્યા પછી ખબર પડી કે લંગ કેન્સર છે

BOLLYWOOD

સંજુબાબાને કેન્સર જાણે વારસામાં મળ્યું હતું, નરગિસનું નિધન કેન્સરથી થયું હતું

BOLLYWOOD

જાણીતી અભિનેત્રી મુમતાઝને પણ બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું

BOLLYWOOD

પણ લાંબા સમયની લડત પછી જીવલેણ બીમારી સામે જંગ જીતી ગઈ હતી

BOLLYWOOD

સોનાલી બેન્દ્રેને કેન્સર થયા પછી ન્યૂ યોર્કમાં ટ્રીટમેન્ટ કરાવી અને એને માત આપી હતી

BOLLYWOOD

 નેપાળી ક્વીન મનીષા કોઈરાલાને કેન્સરનું નિદાન થયા પછી ખળભળાટ મચ્યો હતો

BOLLYWOOD

પણ મનીષાએ હાર માની નહોતી, સારવારની તસવીરો શેર કરીને ચર્ચમાં રહેતી

BOLLYWOOD

જાણીતા ડાયરેક્ટર અનુરાગ બસુએ BLOOD કેન્સરને માત આપી હતી...

BOLLYWOOD