એવરગ્રીન એક્ટ્રેસ રેખાજીના આ ગોર્જિયસ લૂક જોશો તો થઈ જશો મદહોશ...
આજે બોલીવૂડના એવરગ્રીન, બ્યુટીફૂલ એક્ટ્રેસ રેખાજી 71મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે
ઉમરાવજાન ફેમ એક્ટ્રેસના એકથી ચઢિયાતા એક લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ છે
આજે એમના જન્મદિવસે ચાલો જોઈએ તેમના આ ગોર્જિયસ અને બ્યુટીફૂલ લૂકની એક ઝલક...
રેખાજીના એકદમ રોયલ અને શાલીન લૂક પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે
બનારસી સાડીઓ માટે રેખાજીનો પ્રેમ તો કોઈથી છૂપો નથી
નવાબી ઠાઠમાં બોલીવૂડની એવરગ્રીન ડીવાનો કોઈ જવાબ નથી
રેખાજી પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે એમની જેમ મળવામાં માહેર છે
રેડ કલરના વેલવેટમાંથી તૈયાર કરેલાં આઉટફિટમાં રેખાજીનો મખમલી અવતાર લાજવાબ છે
ઉમરાવજાન તરીકે પંકાયેલા રેખાજીનો આ અવતાર પણ તેમના બેસ્ટ લૂકમાંથી એક છે
રેખાજીએ પિંક સાડીવાળા આ લૂકમાં તો જાણે પોતાની ઉંમરને બાંધી રાખી છે એવું લાગે છે
ઓલ બ્લેક લૂક રેખાજીએ એક મેગેઝીનના ફોટોશૂટ માટે કેરી કર્યો હતો
ફરી એક વખત બનારસી સાડીમાં રેખાજીએ પોતાના ફેન્સને ઘાયલ કરી દીધા હતા
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો