નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે ત્યારે દરેક દિવસનો ખાસ રંગ હોય છે, જાણી લો 

પહેલું નોરતું મા શૈલપુત્રીની પૂજા થાય છે, આ દિવસે સફેદ રંગ શુભ રહેશે

બીજા નોરતે બ્રહ્મચારિણીદેવીની પૂજા થાય છે, આ દિવસે લાલ રંગ શુભ રહેશે

ત્રીજું નોરતું મા ચંદ્રઘંટાને સમર્પિત છે, આ દિવસે બ્લ્યુ રંગ પહેરવો

ચોથું નોરતું માતા કુષ્માંડાની પૂજા માટે છે, આ દિવસે પીળો રંગ પહેરવાનો છે

શુક્રવારે પાંચમું નોરતું સ્કંદમાતાની આરાધનાનું છે, આ દિવસે લીલો રંગ પહેરવો શુભ રહેશે

છઠ્ઠા નોરતે કાત્યાયની દેવીની આરાધના કરવાની છે, આ દિવસે રાખોડી રંગ (ગ્રે) પહેરવો

સાતમા નોરતે મા જગદંબાની વંદના કરવાની છે, આ દિવસે નારંગી રંગ શુભ રહેશે

છેલ્લા નોરતે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે, આ દિવસે ગુલાબી રંગ પહેરવો શુભ રહેશે