હાથ-પગની ડ્રાય સ્કિનને ગ્લોઈંગ બનાવો આ સિમ્પલ ટિપ્સથી...

બદલાતા વાતાવરણની અસર સ્કિન પર જોવા મળે છે, અને સ્કીન ડ્રાય થવા લાગે છે

આપણે ચહેરાની ત્વચાનું ખાસ ધ્યાન રાખીએ છીએ, પગ અને હાથ તરફ દુર્લક્ષ થાય છે

અમે અહીં ટિપ્સ જણાવીશું કે જેની મદદથી ડ્રાય સ્કિન સ્મુધ અને ગ્લોઈંગ થશે

નારિયલના તેલથી મસાજ કરો જેને કારણે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે

દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાનું રાખો, જેને કારણે સ્કિન હાઈડ્રેટ રહે છે

મધમાં મોઈશ્રરાઈઝિંગ, એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, 8-10 મિનિટ હાથ-પગ પર લગાવો

રાતના સમયે હાથ-પગમાં મોઈશ્ચરાઈઝિંગ કરો, જેના માટે ઘી-તેલની મદદ લઈ શકો છો

વધારે ગરમ પાણીથી ન્હાવાને બદલે હળવા હૂંફાળા પાણીથી ન્હાવાનું રાખો

અઠવાડિયામાં એક-બે વખત ખાંડ-તેલ કે મીઠું અને પાણીથી સ્ક્રબ કરવાનું રાખો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...