સિમ્પલ બ્લાઉઝને પણ આપશે રોયલ લુક, લગ્નની સિઝન માટે ટ્રાય કરો આ લટકન ડિઝાઇન
સિમ્પલ બ્લાઉઝ કે ઘાઘરાની સુંદરતામાં ડોરીમાં લગાવેલા લટકન ચાર ચાંદ લગાવે છે
વેડિંગ કે ફેમિલી ફંક્શનમાં કયા અને કેવા લટકન લગાવશો, એવી મૂંઝવણમાં છો?
ચાલો, આજે તમે કેટલાક આવા ટ્રેન્ડી અને ડિઝાઈનના લટકન વિશે...
કલરફૂલ પોમ પોમ સ્ટાઈલ લટકન તમારા લહેંગાને કલરફૂલ લૂક અપાવશે
રોયલ લૂક મેળવવા માંગો છો તો મોતીવાળા લટકન તમારા માટે પરફેક્ટ ચોઈસ છે
લોટ્સ ડિઝાઈવાળા લટકન પણ તમારા આઉટફિટને ચાર ચાંગ લગાવવાનું કામ કરે છે
બ્લાઉઝમાં લગાવવા માટે મિનિમલ ડિઝાઈનવાળા લટકનની પસંદગી કરી શકો છો
યુનિક ડિઝાઈનની વાત થઈ રહી હોય તો બટરફ્લાયવાળા લટકન પણ ટ્રેન્ડમાં છે
સિમ્પલ બટ અટ્રેક્ટિવ ડિઝાઈનવાળા લટકન પણ તમારા ઘાઘરાની સુંદરતા વધારશે
લૂકને હેવી બનાવવા માટે ગોટા અને ફૂલોવાળા હેવી લટકન ટ્રાય કરી શકો છો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો