સૂકાયેલા મની પ્લાન્ટને દસ દિવસમાં કરવો છે લીલોછમ?
માત્ર શોભા માટે કે પછી વાસ્તુ પ્રમાણે, તમારા ઘરમાં જો મની પ્લાન્ટ હોય તો તે લીલોછમ જ હોવો જોઇએ
જો તમારો મની પ્લાન્ટ સૂકાઈ ગયો હોય તો તેને ફરી લીલો કરવાનું મેજિક લિક્વિડ અમે લવ્યા છીએ
સૌ પ્રથમ તમારે કોફીનું નાનું સેશે, એક ચમચી હળદળ પાવડર, 2 ચમચી કાચુ દૂધ લેવાનું છે
હવે અડધા લિટર પાણીમાં કોફી પાવડર નાખી મેળવી લો ત્યારબાદ હળદર પાવડર, દૂધ નાખો
હવે આ લિક્વિડને દર 15 દિવસે મની પ્લાન્ટની માટીમાં નાખો, દસ દિવસમાં પરિણામ દેખાશે
કોફી પાવડરનું નાઈટ્રોજન પાંદડાને લીલો રંગ આપશે, દૂધ આ માટીને પોષક તત્વો પૂરા પાડશે
હળદર એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ હોય છે, જે મૂળને ફંગસ સહિતની બીમારીથી બચાવશે
આ સાથે તમારે મની પ્લાન્ટને પ્રમાણમાં પાણી પીવડાવવાનું છે અને સૂર્
યપ્રકાશ મળે તે પણ જોવાનું છે.
દસેક દિવસમાં તમારો કરમાયેલો મનીપ્લાન્ટ ફરી જીવતો થશે, ગાર્ડનિંગ એક્સપર્ટની સલાહ લઈ શકો છો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો