રસોઈમાં રોજ વપરાતા આ દસ મસાલાને અંગ્રેજીમાં શું કહેવાય છે? 99 ટકા લોકોને નથી ખબર...
ભારતીય રસોડામાં દરરોજ અનેક મસાલા વપરાય છે, જે રસોઈનો સ્વાદ વધારે છે
આ મસાલાને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે એ તો તમને ખબર હશે
પરંતુ શું તમને ખબર છે કે આ ગરમ ચા પીવાની આદત તમને બીમાર કરી શકે છે?
ચાલો તમને આજે રસોડામાં વપરાતા 10 મસાલાના અંગ્રેજીમાં નામ વિશે જણાવીએ-
એલચી રસોડામાં સૌથી વધુ વપરાય છે અને તેને અંગ્રેજીમાં Cardamom (કાર્ડમમ) કહેવાય છે
જાવિત્રી કે જેનો ઉપયોગ બિરીયાનીમાં કરવામાં આવે છે જેને Mace ઓળખવામાં આવે છે
ચક્રીફૂલ સ્વાદમાં મીઠું હોય છે અને તેને અંગ્રેજીમાં Star Anise (સ્ટાર અનીઝ) કહેવાય છે
ખસખસને અંગ્રેજીમાં Poppy Seeds (પોપી સીડ્સ) તરીકે ઓળખવામાં આવે છે
મેથીના દાણાને અંગ્રેજીમાં Fenugreek (ફેનુગ્રીક) તરીકે ઓળખવામાં આવે છે
તલને અંગ્રેજીમાં Sesame Seeds (સેસમે સીડ્સ) કહેવામાં આવે છે
રસોઈનો સ્વાદ વધારનારા તેજપત્તાને અંગ્રેજીમાં Bay Leaf (બે લીફ) તરીકે ઓળખાય છે
વરિયાળીને અંગ્રેજીમાં Fennel Seeds (ફેનેલ સીડ્સ) તરીકે ઓળખવામાં આવે છે
જાયફળને અંગ્રેજીમાં Nutmeg (નટમેગ) તરીકે ઓળખવામાં આવે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો