સેન્ડવિચ, પિત્ઝા કે પરાઠા તો ઠીક છે ઘણા બાળકોને ખિચડી ખવરાવવી હોય તો પણ સાથે કેચ અપ આપવો પડે છે
જો તમે ઘરે બનાવતા હોવ તો ઠીક છે, બાકી બજારના કેચઅપ ઘણું નુકસાન કરે છે, ચાલો જાણીએ
ટોમેટો કેચ અપને લાંબો સમય રાખવા તેમાં કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે પાચનની સમસ્યા વધારે છે
કેચઅપમાં શૂગર હોય છે જેને ફ્રૂટકોઝ કહેવામાં આવે છે, આથી રોજ ખાવાથી વજન ઝડપથી વધે છે
કેચ અપમાં હિસ્ટામાઈન કેમિકલ હોય છે, જે શરીરમાં કોઈપણ પ્રકારની એલર્જી માટે જવાબદાર છે
ટોમેટો કેચઅપમાં સોલ્ટનું પ્રમાણ પણ હોય છે. રોજ ખાવાથી સોલ્ટ વધે છે જે હાર્ટ હેલ્થને અફેક્ટ કરે છે
બાળપણથી જે વધારે રોજ કેચ અપ ખાતા હોય તેવા બાળકોમાં શૂગર લેવલ વધવાની સમસ્યા ઉભી થઈ શકે
આ જાણકારી વિવિધ અહેવાલો આધારિત છે, અમે પુષ્ટિ કરતા નથી. તમે તમારા એક્સપર્ટને પૂછી સેવન કરજો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો