વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચા વેચવાવાળાથી માંડી વડા પ્રધાન સુધીની સફર આપણે જોઈ છે

પણ આજે અમે તમને એવા લોકોની વાત કરવાના છીએ જેઓ ચા વેચીને કરોડપતિ થઈ ગયા છે

મધ્યપ્રદેશના ચાઈ સુટ્ટાબારના અનુભવ દુબે અને આનંદ નાયક વર્ષનું 8 કરોડ કમાય છે

ચેન્નઈના વિદુર મહેશ્વરીએ આ બ્રાન્ડ શરૂ કરી અને સાઉથમાં છવાઈ ગયો. વર્ષે કમાય છે 19 કરોડ

હેદરાબાદનું ટી ટાઈમ આખા દેશમાં બ્રાન્ચ ધરાવે છે. આના માલિક ઉદય શ્રીનિવાસ વર્ષે કમાય છે 31 કરોડ

તમિળનાડુના ચાઈ કિંગ્સના ઝાબર સાદીક અને બાલાજી સદાગોપન મહિને ચાર અને વર્ષે 48 કરોડ છાપે છે

ગુજરાતના દર્શન દાસાણી કેમ ભૂલાય? ટી પોસ્ટ નામના સોશિયલ હબથી કમાઈ છે વર્ષે 54 કરોડ

બેંગલુરુની બ્રાન્ડ છે ચાઈ પોઈન્ટ જે અમુલેક સિંહ બિજરાલની છે. વર્ષનો 200 કરોડનો કારોબાર છે

ચાની દુનિયામા રાજ કરતા ચાયોસના નીતિન સલુજા અને રાઘવ વર્મા મહિને કરે છે 20 કરોડની કમાણી

આ આંકડા અને માહિતી વિવિધ અહેવાલો આધારિત છે, મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી