સ્ટાઈલ અને કમ્ફર્ટ માટે તમારા કલેક્શનમાં હોવા જોઈએ આ ફૂટવેર, લૂક બનશે કમ્પ્લીટ

કોઈ પણ લૂક હોય એમાં જ્વેલરી, એસેસરીઝ જેટલું જ મહત્ત્વ ફૂટવેયરનું પણ હોય છે

ફૂટવેયર લૂકને કમ્પલિટ કરવાની સાથે સાથે પર્સનાલિટી પણ નિખારે છે

દરેક પ્રસંગ અને આઉટફિટને ધ્યાનમાં લઈને ફૂટવેયર પહેરવું એટલું જ જરૂરી છે

અમે અહીં કેટલાક એવા ફૂટવેયરની માહિતી લાવ્યા છીએ, જે તમારા કલેક્શનમાં હોવા જોઈએ

હિલ્સઃ બ્લોક હિલ્સ જિન્સ કે સ્કર્ટ તો સૂટ કે શોર્ટ ડ્રેસ સાથે સ્ટિલેટોઝ ટ્રાય કરી શકો છો

જ્યારે ઓફિસ લૂક માટે ન્યૂડ કે બ્લેક હિલ્સ એકદમ પરફેક્ટ ચોઈસ છે

ફ્લે્ટસઃ કમ્ફર્ટ અને સ્ટાઈલ બંને માટે ફ્લેટ્સ ફૂટવેયર એકદમ પરફેક્ટ છે

સ્નીકર્સઃ સ્પોર્ટ્સ, કેઝ્યુઅલ, ટ્રેન્ડી લૂક માટે સ્નીકર્સ સ્ટાઈલ કરો 

વેજેજઃ વેજેજ હિલ્સ કમ્ફર્ટેબલ અને સ્ટેબલ હોય છે, સમર અને મોન્સૂન માટે પરફેક્ટ છે

બૂટસઃ બૂટ્સ ખૂબ જ કોમન ફૂટવેયર છે અને એ કોઈ પણ પ્રસંગે પહેરી શકાય છે

સેન્ડલઃ આરામદાયક, સ્ટાઈલિશ લૂક માટે સેન્ડલ પણ ટ્રાય કરી શકો છો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...