દુનિયાની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા ભારતમાં નહીં, પણ અહીં આવેલી છે!
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ અને 10 દિવસ સુધી આ ઉત્સવ ચાલશે
ગણેશોત્સવ દરમિયાન આખી મુંબઈ એક અલગ રંગે રંગાઈ જાય છે
પણ શું તમે જાણો છો ગણેશજીની વિશાળ પ્રતિમા કયાં બિરાજમાન છે?
તમને જાણીને નવાઈ લાગશે આ પ્રતિમા ભારતમાં નહીં પણ વિદેશમાં આવેલી છે
જી હા, થાઈલેન્ડના ચાચોએન્ગસાઓ ખાતે ખુએન ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં સ્થિત છે
આ ગણેશ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી ભગવાન ગણેશજીની પ્રતિમા છે
39 મીટરની આ મૂર્તિમાં મૂર્તિની ઊંચાઈ 30 મીટર અને 9 મીટર પેડેસ્ટલની છે
ગણેશજીની આ મૂર્તિ 854 બ્રોન્ઝના ટુકડામાંથી બનાવવામાં આવી છે
થાઈલેન્ડમાં ગણેશજીને ફ્રા ફીકાનેતના નામે ઓળખાય છે
એવું કહેવાય છે કે આ મૂર્તિની ઊંચાઈ આપણા લાલકિલ્લા કરતાં પણ વધુ છે
તો હવે થાઈલેન્ડ જાવ ત્યારે આ પાર્કની મુલાકાત ચોક્ક્સ લેજો...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો