સાડીઓના કારણે ફેમસ છે ભારતની આ જગ્યાઓ, આમાંથી તમારા કલેક્શનમાં કઈ કઈ છે?
સામાન્યપણે કોઈ જગ્યાની કોઈ વસ્તુ ફેમસ હોય, પણ કોઈ વસ્તુને કારણે કોઈ જગ્યા ફેમસ હોય?
હા, એવું થાય આજે અહીં વાત કરીશું ભારતના એવા શહેરોની કે સાડીઓ માટે ફેમસ છે
સાડીએ હંમેશા ફેશનમાં ઈન ટ્રેન્ડ રહે છે અને તે માનુની સુંદરતામાં વધારો પણ કરે છે
ચાલો જોઈએ કયા છે આ શહેરો અને શું છે સાડીઓની ખાસિયત...
કાંચિપુરમ સિલ્ક સાડી તેની જટિલ બનાવટ અને સોનાના દોરાના કામ માટે જાણીતી છે
બનારસની બનારસી સિલ્ક સાડી પણ ખૂબ જાણીતી છે, રેખા મોટાભાગે આ સાડી પહેરે છે
એમપીના ચંદેરી ચંદેરી સિલ્કની સાડીઓ વજનમાં હળવી, ઈન્ટરિકેટ ડિઝાઈન માટે જાણીતું છે
મૈસુરની સિલ્કની સાડીઓ પ્યોરિટી, ચમક અને બેસ્ટ ક્વોલિટી માટે જાણીતી છે
કર્ણાટકના ઇલ્કલ સાડીઓ મજબૂત બનાવટ અને ટ્રેડિશનલ ડિઝાઈન માટે પ્રખ્યાત છે
ગુજરાતની શાન સમાન પટોળા પણ આ યાદીમાં છે અને તેના માટે પાટણ જાણીતું છે
કચ્છની બાંધણીની સાડીઓ પણ ગુજરાતી માનુનીઓની પહેલી પસંદ છે
સંબલપુરી સાડીઓની ખાસ બનાવટ સંબલપુરીની આગવી ઓળખ છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો