આ એક ચા તમને થાઈરોઈડથી બચાવશે

 થાઈરોઈડ કોઈ રોગ ન હોવા છતાં તે ઘણા રોગનું મૂળ હોય છે, શરીરની મેટાબોલિઝમને બગાડવાનું કામ કરે છે

થાક લાગવો, વજન ઘટવું કે વધવું, વાળ ખરવા, મૂડમાં ફેરફાર વગેરે થાઈરોઈડને લીધે થાય છે

 આ થાઈરોઈડની દવાઓ ખાઈને તમે કંટાળી ગયા હોવ, તો એક ચાની રેસિપિ તમારી સાથે શેર કરીએ છીએ

 આખા ધાણાને શેકી( રોસ્ટ) લેવાના છે. પછી તેમાં મોરિંગા એટલે કે સરગવાનો પાઉડર એડ કરવાનો છે

હવે તેમાં આદુંનો પાવડર નાખી બધાને પિસીને ટી પ્રિમિક્સ તૈયાર કરવાનું છે, જેને 30 દિવસ સ્ટોર કરી શકાય

રોજ સવારે ખાલી પેટ એક ચમચી પ્રિમિક્સ ઉકળતા પાણીમાં નાખી, એક કપ જેટલી ચા પીવાની છે

ધાણા ટોક્સિંસ બહાર કાઢશે, જીરું ગટ હેલ્થ સુધારશે, મોરિંગા ઝિંક, સેલેનિયમ વધારશે

આદુ એન્ટી-ઈન્ફ્લેમરી છે, આ બધા મળી તમારા થાઈરોઈડ હોર્મોન્સને નેચરલી બેલેન્સ કરશે

આદુ એન્ટી-ઈન્ફ્લેમરી છે, આ બધા મળી તમારા થાઈરોઈડ હોર્મોન્સને નેચરલી બેલેન્સ કરશે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...