આંખોને કજરારી બનાવવા આ રીતે કરો મેકઅપ કે જોનારાઓ થઈ જશે ઘાયલ...
ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરતી આંખો એ બધુ કહી દે છે જે હોઠ નથી કહી શકતા
હિંદી ફિલ્મો અને કવિતાઓમાં પણ આંખોની સુંદરતા માટે ઘણું કહેવાયું છે
આવી આ કજરારે નૈનાને સુંદરતા વધારવા આઈ મેકઅપ મહત્ત્વનો રોલ પ્લે કરે છે
આજે અમે અહીં તમને આવા જ કેટલાક આઈ મેકઅપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
બ્લ્યુ આઈલાઈનલ લૂક તમારા ચહેરાની સાથે સાથે આઉટફિટની શાન પણ વધારે છે
બોલ્ડ લૂક મેળવવા માટે તમે સ્મોકી આઈ મેકઅપ પણ ટ્રાય કરી શકો છો
ગ્લેમરસ અને પાર્ટી લૂક માટે તમે ડાર્ક આઈશેડોની સાથે ગ્લિટરી લૂક કેરી કરી શકો છો
આંખોને મોટી અને આકર્ષક બનાવવા તમે કેટ આઈ લૂક પણ ટ્રાય કરી શકો છો
જો તમે બોસી લૂક મેળવવા માંગો છો તો હળવો ન્યુડ અને પેસ્ટલ શેડ ટ્રાય કરી શકો છો
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મસ્કારા આંખોને ખૂબ જ સુંદર લૂક આપે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો