ચહેરા ને ગરદન પરની ચરબી ઘટાડવા આટલું કરો

ઘણીવાર આખું શરીર એટલું જાડું નથી દેખાતું, પરંતુ ચહેરા અને ગરદનનો ભાગ ફુલેલા દડા જેવો દેખાય છે

કોઈની પણ નજર સૌથી પહેલી તમારા ચહેરા પર પડે છે અને તેના પરનો સોજો કે ચરબી દેખાઈ આવે છે

આ માટે તમારે અમુક ફેશિયલ એક્સરસાઈઝ તો કરવાની જ છે, પરંતુ સાથે આ ટીપ્સ પણ તમને કામ આવશે

 દૂધ, દહીં, પનીર જેવી વસ્તુઓથી શરીર-ચહેરા પર પાણી જમા થાય છે, તેથી ડેરી પ્રોડેક્ટ્સને ટાળવા

 તેના વિકલ્પ તરીકે તમે બદામ દૂધ, સોયાબિન દૂધ અથવા ઓટ દૂધને ટ્રાય કરી શકો છો

ખાવામાં ફાયબરવાળા ફૂડ્સ પર વધારે આધાર રાખો. જેથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે, ચરબી વધે નહીં

બોડીને ડિટોક્સ કરતા લિક્વિડ તમે રેગ્યુલર પીવાનું રાખો. તેનાથી ચહેરા પરના બ્લોટિંગ દૂર થશે

ગાજર, કાચુ નાળિયર જેવી વસ્તુઓ રોજ ચાવીને ખાવાનું રાખો, શૂગરલેસ ચ્યુગમ પણ ચાવી શકો છો

 આ સાથે તમારે ફેશિયલ એક્સરસાઈઝ પણ કરવી જ પડશે. તમારા એક્પર્ટને પૂછી આ પ્રયોગો પણ કરો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...