આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રમેશભ
ાઈ ઓઝા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ સમાચાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ સમયગાળામાં ચાર મોટી ઉજવણીઓ થઈ રહી છે.
મુંબઈ સમાચાર
મુખ્ય પ્રધાને કહ્યું, ગુજરાતના યુવાનો હવે નોકરી શોધવાને બદલે નોકરી આપનારા બની રહ્યા છે.
મુંબઈ સમાચાર
મુખ્ય પ્રધાને કોલેજના ગ્રાઉન્ડ પર હાજર નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
ભાતીગળ તલવાર રાસ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ કાર્યક્રમની થીમ "બાપુના પગલે તિરંગા ભારત" રાખવામાં આવી હતી.
મુંબઈ સમાચાર
બાઇક સ્ટંટ જોઈને લોકો અચબિંત થઈ ગયા હતા.
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની પણ ઝલક જોવા મળી હતી.
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો