ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ભારતમાં જ નહીં દુનિયાના હિંદુઓ કરે છે
વૃદાંવનમાં કરોડો શ્રદ્ધાળુ દર્શન કરવા જાય છે, જ્યાં બાળપણ વીત્યું હતું
કૃષ્ણ મંદિર દુનિયાભરમાં આવેલા છે, ઊંચાઈ અંગે જાણતા નહીં હોય
સૌથી ઊંચાઈ પર કિન્નોર સ્થિત નિચોરમાં આવેલું છે શ્રી કૃષ્ણ મંદિર
નિચોરના શ્રી કૃષ્ણ મંદિરે ફક્ત પગપાળા જવાય છે
દરિયાની સપાટી પરથી આ મંદિર 4,500 મીટરની ઊંચાઈ પર વસેલું છે
ધાર્મિક માન્યતા અનુસાર પાંડવોએ વનવાસ વખતે વસવાટ કર્યો હતો
અહીં પાંડવો રહ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવી હતી
તળાવની વચ્ચે આવેલું શ્રી કૃષ્ણનું મંદિર કુદરતી રીતે મનોહર લાગે છે
જન્માષ્ટમીમાં સ્થાનિકોની સાથે ટ્રેકર્સ પણ મોટી સંખ્યામાં દર્શને જાય છે
શિયાળામાં બરફ આચ્છાદિત પર્વતોની વચ્ચેનું મંદિર મનોહર લાગે છે
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો