આ રીતે લગાવો પરફેક્ટ લિપસ્ટિક, ફોલો કરો સિમ્પલ સ્ટેપ્સ...
લિપસ્ટિક મેકઅપનો મહત્ત્વનો પાર્ટ છે, જેના વિના લૂક અધૂરો કે ઝાંખો લાગે છે
લિપસ્ટિક ચહેરાની સુંદરતા વધારવાની સાથે સાથે જ પરફેક્ટ લૂક પણ આપે છે
અનેક લોકો લિપસ્ટિક સિંપલ રીતે લગાવી લે છે પણ તો ય બાત નહીં બનતી
આજે અમે અહીં તમને પરફેક્ટ લિપસ્ટિક કઈ રીતે લગાડવી એની ટિપ્સ વિશે જણાવીશું
હોઠને એક્સફોલિએટ કરો. ખાંડ, મધ હોઠ પર લગાવો એનાથી ડેડ સ્કિન નીકળી જશે
હોઠને લિપ બામ કે વેસેલિનથી મોઈશ્ચરાઈઝર લગાવો, જેનાથી હોઠની નમી બની રહેશે
લિપ લાઈનરથી આઉટલાઈન બનાવો, જેથી હોઠને શેપ ખબર પડશે
લિપસ્ટિકને લાઈનની અંદર જ લગાવીને સેટ કરી લો
ટિશ્યૂ પેપર લઈને હોઠની વચ્ચે દબાવીને લિપસ્ટિકને સૂકાવી લો
બોલ્ડ લૂક જોઈતો હતો લિપસ્ટિકનો ડબલ કોટ એપ્લાય કરો
લિપસ્ટિકને લોન્ગ લાસ્ટિંગ ટકાવવા હોઠ પર મોઈશ્ચરાઈઝર કે ફાઉન્ડેશન
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો