રિમૂવર વગર આ રીતે હટાવો નખ પરથી નેલપોલિશ...

સામાન્યપણે નેલપોલિશ દૂર કરવી હોય તો રિમૂવરની જરૂર પડે છે

આજકાલ બજારમાં જાત-જાતના નેલપેન્ટ રિમૂવર મળે છે

પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણી પાસે નેલપેન્ટ રિમૂવર હેન્ડી હોતું નથી

આવી સ્થિતિમાં નેલપોલિશ રિમૂવ કરવા કરવું શું એવો સવાલ થાય છે

આજે અમે અહીં એવા નૂસખા જણાવીશું કે રિમૂવર વિના નેલપોલિશ રિમૂવ કરી શકશો

પરફ્યૂમ કે ડિયો કોટનમાં લઈને તમે તાત્કાલિક નેલપોલિશ દૂર કરી શકશો

ઈમર્જન્સીમાં તમે હેન્ડ સેનિટાઈઝરની મદદથી પણ નેલપોલિશ દૂર કરી શકો છો

હેર સ્પ્રેમાં આલ્કોહોલ હોય છે એટલે એની મદદથી સરળતાથી નેલપેન્ટ દૂર થાય છે

ટોપ કોટવાળી નેલપેન્ટ લગાવીને પણ તમે તમારી નેલપોલિશ રિમૂવ કરી શકો છો

ઘરે પડેલાં લીંબુ અને વિનેગરને નખ પર લગાવો અને જુઓ મેજિક

અનેક વસ્તુમાં વપરાતું રબિંગ આલ્કોહોલ ખૂબ જ ઝડપથી નેલપોલિશ દૂર કરે છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...