એક્સપાયર થઈ ગયા છે મેકઅપ પ્રોડક્ટ? ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ...
અનેક માનુનીઓ મેકઅપ પ્રોડક્ટ એક્સપાયર થાય એટલે તેને ફેંકી દે છે
પણ શું તમે જાણો છે આ પ્રોડક્ટને ફરી ઉપયોગમાં લઈ શકાય છે?
નહીં ને? ચાલો તમને જણાવીએ કઈ રીતે-
આઈશેડો એક્સપાયર થાય તો તેને ટ્રાન્સપરન્ટ નેલપેન્ટમાં મિક્સ કરી નવો શેડ બનાવી શકો છો
જૂના મસ્કરાને ફેંકવા કરતા તેને વાળ કાળા કરવા કે આઈબ્રોને શેપ આપવા કરી શકાય
લિપસ્ટિકને હળવી ગરમ કરીને પેટ્રોલિયમ જેલી સાથે મિક્સ કરી લિપબામ તરીકે વાપરો
જો લિપબામ એક્સપાયર થઈ જાય તો પગની એડી મુલાયમ બનાવવા તેનો ઉપયોગ કરો
પર્ફયુમ કે ડીયો એક્સપાયર થાય તો રૂમ ફ્રેશનર તરીકે વાપરી શકાય છે
મેકઅપ બ્રશ જૂના થાય એટલે તે હાર્ડ થઈ જાય છે, તો તેનાથી કીબોર્ડ કે જ્વેલરી સાફ કરી શકાય
ફેશિયલ ટોનરનો ઉપયોગ કાચ, બાથરૂમની ટાઈલ્સ સાફ કરવા કરી શકાય
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો