બોલીવુડમાં અનેક એવી ફિલ્મો બની છે જે તમને કંઈક કરવા માટે પ્રેરણા આપે છે
આજે અમે અહીં તમને એવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
જે સરકારી નોકરી માટે ટ્રાય કરી રહેલા લોકો ખાસ જોવા જેવી છે
આયુષમાન ખુરાના સ્ટાર ફિલ્મ આર્ટિકલ 15 આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે
ફિલ્મ પરમાણુ આવી જ એક ફિલ્મ છે જે તમારી અંદરની દેશદાઝ જગાવે છે
સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ એક અંડર કવર આઈએએસ ઓફિસરની સ્ટોરી છે
આમિર ખાનની ફિલ્મ સરફરોઝ પણ આ લિસ્ટમાં છે
ફિલ્મ ગંગાજલમાં પણ એક આઈપીએસ ઓફિસરની સ્ટોરી દેખાડવામાં આવી છે
ફિલ્મ શાદી મેં ઝરૂર આના જોઈને પણ તમને પ્રેરણા મળશે
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે 12વી ફેલ વગર તો આ યાદી અધૂરી જ ગણાય.
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો