આજકાલ વોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે
પણ આ વોટ્સએપ પર જ કોઈ ચેટ્સ એવી હોય છે જે સિક્રેટ રાખવાની હોય છે
જી હા, વોટ્સએપ દ્વારા યુઝર્સને આ સિક્રેટ ફિચર આપ્યું છે જેની વાત કરીએ
સૌપ્રથમ તમારે જે ચેટ્સ હાઈડ કરવાની છે એ ઓપન કર્યા વિના લોન્ગ પ્રેસ કરો
જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ક્લિક કરો કરશો એટલે વિવિધ ઓપ્શન આવશે
જેમાંથી એક લોક ચેટ છે, જે ચેટ લોક પર ક્લિક કરો એટલે પાસવર્ડ સેટ કરો
બસ તમારી એ ચેટ લોક થઈ જશે અને નોર્મલ ચેટમાં નહીં દેખાય
જ્યારે પણ એ વ્યક્તિ સાથે ચેટ કરો ત્યારે સૌથી ઉપર લોક ચેટ ફોલ્ડર દેખાશે
એના પર ક્લિક કરીને પાસવર્ડ નાખીને તમે એ વ્યક્તિ સાથે ચેટ કરી શકો છો
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો