બોલીવુડમાં આજકાલ ખૂબ જ સારી, સસ્પેન્સ, થ્રિલર ફિલ્મ્સ બની રહી છે

મુંબઈ સમાચાર

જેનું ક્લાઈમેક્સ કે પ્લોટ જોઈને મગજ સુન્ન થઈ જાય

મુંબઈ સમાચાર

આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી જ ફિલ્મની યાદી લઈને આવ્યા છીએ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

જે તમારે કાળજું કઠણ રાખીને જોવી પડશે, ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ્સ- 

મુંબઈ સમાચાર

બોબી દેઓલ અને કાજલ સ્ટારર ફિલ્મ ગુપ્ત આ લિસ્ટમાં પહેલાં નંબરે છે

મુંબઈ સમાચાર

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમના બંને ભાગ થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે

વિદ્યા બાલનની ફિલ્મ કહાનીનો ક્લાઈમેક્સ જોઈને મગજ ચકરાઈ જાય 

મુંબઈ સમાચાર

આયુષ્માન ખુરાના અને તબ્બુની ફિલ્મ અંધાધૂન પણ ક્લાસિક થ્રિલર ફિલ્મ છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અનુરાગ કશ્યપની ફિલ્મ બ્લેક ફ્રાઇડે પણ આવી જ એક ફિલ્મ છે

મુંબઈ સમાચાર

સત્યઘટના પર આધારિત ફિલ્મ તલવારની સ્ટોરી પણ એકદમ ગજબ છે

મુંબઈ સમાચાર

ઊર્મિલા માતોંડકરની ફિલ્મ કૌન આજે પણ લોકોનું કાળજું કંપાવી દે છે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો