ઓફિસ ગોઈંગ કે કોલેજ સ્ટુડન્ટ, તમારા વોર્ડરોબમાં હોવી જોઈએ આ ટ્રેન્ડી કુર્તી...
શું તમે વર્કિંગ વુમન છો કે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ છો?
રોજ સવારે એક જ સમસ્યા સતાવતી હોય કે શું આજે પહેરીને બહાર જાવ?
તો આ સ્ટોરી તમારે જરૂર વાંચવી પડશે, કારણ કે તમારી સમસ્યાનું સમાધાન અહીં જ મળશે
આજે અહીં એવી ટ્રેન્ડી કુર્તીની માહિતી લઈને આવ્યા છીએ જે તમારા વોર્ડરોબમાં હોવી જોઈએ
કોટનની શોર્ટ કૂર્તી તમારા કલેક્શનમાં હોવી જોઈએ જેને જીન્સ સાથે પેર કરી શકાય
આજકાલ સ્લીવલેસ શોર્ટ ટોપ ટ્રેન્ડમાં છે જે ઑફિસ કે કોલેજમાં પહેરી શકાય
પ્લેન લોન્ગ કોટન કુર્તી સાથે જીન્સ તમારા ઓફિસ લુકને ચાર ચાંદ લગાવશે
સિલ્કની ની લેન્થ કુર્તી પણ ઓફિસ કે કોલેજમાં પહેરી શકાય છે
શોર્ટ અંગરખા કુર્તી પણ હમણાં ફેશનમાં ઈન છે, એટલે એ પણ ટ્રાય કરી શકાય
જો તમને ચિકનવર્કવાળું ફેબ્રિક પસંદ હોય તો ચિકનની કુર્તી પણ તમારા કલેક્શનમાં હોવી જોઈએ...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો