ભારતની દીકરી દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેસ ચેમ્પિયન!

 'ગ્રાન્ડમાસ્ટર' બનનારી દિવ્યા ભારતની ચોથી અને 88મી બની ખેલાડી

ટૂર્નામેન્ટની અસંભવ મેચ જીતીને દિવ્યાએ પહેલી વાર વર્લ્ડકપ જીત્યો

38 વર્ષના કોનેરુ હમ્પીને 19 વર્ષની દિવ્યાએ હરાવીને રેકોર્ડ બનાવ્યો

ટાઈટલ જીતતા દિવ્યાને 43 લાખ મળશે, જ્યારે હમ્પીને 30 લાખ રુપિયા

43 લાખ

30 લાખ

દિવ્યાના માતાપિતા ડોક્ટર છે અને  તેણે પાંચ વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરુ કર્યું હતું

2012માં દિવ્યાએ અંડર સેવન નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી

2021માં દિવ્યા ભારતની 21મી મહિલા ગ્રાન્ડમાસ્ટર બની હતી 

દિવ્યા 2023માં આંતરરાષ્ટ્રીય માસ્ટર બની હતી 

દિવ્યાએ ફિડે મહિલા વર્લ્ડ કપ 2025 ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

ગ્રાન્ડમાસ્ટર દિવ્યાની નેટવર્થ કુલ સાતથી આઠ કરોડ રુપિયાની છ

એશિયાઈ જુનિયર ચેમ્પિયન દિવ્યાએ આરબી રમેશ પાસેથી તાલીમ લીધી છે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...