ઘરઆંગણે ઇંગ્લેન્ડની કીર્તિ વધારનારા જો રુટની લવસ્ટોરી રહી છે 'રંગીન'

રુટે ચોથી ટેસ્ટમાં 14 ચોગ્ગા સાથે 150 રન ફટકારીને 38મી સદી ફટકારી

રુટ એવો ક્રિકેટર છે જેને લગ્ન પહેલા 'પિતા' બનતા લાઈમલાઈટ લૂંટી હતી

એક પબમાં કામ કરતી કેરી કોટરેલ નામની યુવતી રુટને પસંદ પડી અને

બે વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ આખરે 2018માં લગ્ન કર્યા હતા

'રુટી'એ કેરી સાથે લગ્ન કર્યા પૂર્વે તો 2017માં દીકરાનો 'પિતા' બન્યો હતો

34 વર્ષીય કેરી જોસેફ એડવર્ડ રુટથી ઉંમરમાં આશરે સાત મહિના મોટી છે

કેરી અને રુટને બે સંતાન છે, જેમાં દીકરો આલ્ફ્રેડ અને દીકરી ઈસાબેલા

ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર રુટ ઇંગ્લેન્ડનો સૌથી શ્રીમંત ક્રિકેટર છે

નવેક કરોડની કમાણી કરતા જો રુટની એવરેજ નેટવર્થ 100 કરોડની છે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...