ભારતીય રેલવેમાં અમુક મર્યાદાઓ ભલે હોય, પણ સૌથી સારી અને સસ્તી મુસાફરી માટે તે લોકપ્રિય છે

મુંબઈ સમાચાર

રેલવે દેશના દરેક છેડાને જોડે છે અને તમને એસી-નોન એસી જેવા અલગ અલગ ક્લાસની સુવિધા આપે છે

મુંબઈ સમાચાર

દેશનો એક મોટો વર્ગ છે જે ટિકિટના ભાવને ધ્યાનમાં રાખી નૉન-એસી કૉચમાં મુસાફરી કરે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ લોકો માટે રેલવેની એક સુવિધા છે, જે વધારાની કોઈ રકમ વસૂલ્યા વિના તમને એસી કૉચની મજા આપશે

મુંબઈ સમાચાર

આ માટે IRCTCની વેબસાઈટ પર જઈ તમારી ડિટેઈલ્સ ભરો અને જે ક્લાસમાં ઈચ્છા હોય તેના પર ક્લિક કરો

મુંબઈ સમાચાર

તમામ ડિટેઈલ્સ ભર્યા બાદ Consider for Auto Upgradation ઑપ્શન સિલેક્ટ કરો

હવે રેલવે મુસાફરીના થોડા કલાકો પહેલા ચાર્ટ બનાવશે ત્યારે જો સિટ અવેલેબલ હશે તો તમને લાભ મળશે

મુંબઈ સમાચાર

રેલવે તમને એક લેવલ અપગ્રેડ કરશે, એટલે કે સ્લીપરમાંથી 3AC, 3 ACમાંથી 2ACમાં મુસાફરી કરી શકશો

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ માટે તમારો PNR નહીં બદલાઈ, કોઈ વધારે ફી લેવામાં નહીં આવે.

મુંબઈ સમાચાર

આ સાથે જો અપગ્રેડ થયેલી ટિકિટ કેન્સલ કરાવશો તો પણ કેન્સલેશન ચાર્જ તમારી બુક કરાવેલી ટિકિટ પર જ લેવાશે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો