હાલમાં જ દુનિયાના શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશની યાદી જાહેર કરવામાં આવી છે
ત્યારે સ્વાભાવિક છે કે ભારતનો નંબર આ યાદીમાં કેટલામો છે એ જાણવામાં રસ હશે
તમારી જાણ માટે કે આ યાદીમાં સિંગાપોર એકદમ ટોપ પર છે
સિંગાપોરના પાસપોર્ટ પર 195 દેશમાં વિઝા વિના, વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે
સિંગાપોરના પાસપોર્ટે જાપાન અને દક્ષિણ કોરિયાને પણ પાછળ છોડી દીધા છે
સિંગાપોર
જાપાન
દક્ષિણ કોરિયા
અહીંના નાગરિકોને યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સરળતાથી એન્ટ્રી મળે છે
યુરોપ
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
સિંગાપોરે વેપારની મદદથી પોતાનો પાસપોર્ટ મજબૂત બનાવ્યો છે
આ સિવાય આ દેશની એરલાઈન્સ કનેક્ટિવિટી પણ ખૂબ જ શાનદાર છે
ભારતની વાત કરીએ તો ભારત આ યાદીમાં 77મા સ્થાને છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારત આ યાદીમાં 85મા સ્થાને હતું
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો