કોરોના પછી દુનિયાભરમાં કાર્ડિયાક એરેસ્ટ યા હાર્ટ એટેકનું રિસ્ક વધ્યું

મુંબઈ સમાચાર

હાર્ટ સંબંધિત વિવિધ બીમારીને કારણે દર્દીઓના મોતના કિસ્સામાં થયો વધારો

મુંબઈ સમાચાર

અમુક જોખમોને ઘટાડવા તમે તમારા ડાયેટ ને લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપો

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

પોષક તત્વોથી ભરપૂર ફ્રૂટસનું સેવન કરી શકો, જેના હેલ્થ પર અસર કરે

મુંબઈ સમાચાર

ફ્રૂટ્સ ખાવાથી શરીર તંદુરસ્ત રહે અને હ્રદયને મજબૂત રાખવાનું કામ કરે છે

મુંબઈ સમાચાર

એન્ટિ ઓક્સિડન્ટ, ફાયબરયુક્ત સફરજન ખાવાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે

સંતરા-દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાવાથી બીપીને કંટ્રોલ કરવામાં મદદરુપ બને છે

મુંબઈ સમાચાર

બ્લુબેરી યા સ્ટ્રોબરી ખાવાથી પણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ, બીપીને પણ ઘટાડે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

દાડમ ખાવાથી પણ લોહીના સંચાર સાથે કોલેસ્ટ્રોલના ઓક્સિડન્ટને પણ ઘટાડે

મુંબઈ સમાચાર

ફળોના સેવન સાથે નિયમિત કસરત યા યોગ કરવાનું રાખો તો ફાયદો થશે!

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો