શ્રાવણ એટલે ભગવાન ભોળાનાથને ભજવાનો મહિનો
આજે વાત કરીએ ભારતના જાણીતા શિવમંદિરોની કે જ્યાં ભક્તોની ભીડ જોવા મળે છે
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ 1780માં મહારાણી અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું
કાશી વિશ્વનાથ મંદિર
ગુજરાતનું સોમનાથ મંદિર 1947માં બંધાયું હતું, 12 જ્યોર્તિલિંગમાં પહેલું છે આ મંદિર
સોમનાથ
મંદિર
ચાર ધામમાંથી એક એટલે કેદારનાથ. આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે
કેદારનાથ
મંદિર
ત્ર્યંબકેશ્વર
એક જ્યોર્તિલિંગ છે, નાશિકમાં આવેલું આ મંદિર ત્રિમુખી શિવલિંગ માટે પ્રખ્યાત છે
ત્ર્યંબકેશ્વર મંદિર
મલ્લિકાર્જુન સ્વામી ટેમ્પલ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે એ દેશનું જાણીતું શિવમંદિર છે
મલ્લિકાર્જુન મંદિર
ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ત્યાં થતી ભસ્મ આરતી માટે ખૂબ જ લોકપ્રિય છે
મહાકાલેશ્વર મંદિર
ઉજ્જૈનનું જ
ઓમકારેશ્વર
મંદિર શિવભક્તોમાં જાણીતું છે, અને તે નર્મદા કિનારે આવેલુ છે
ઓમકારેશ્વર મંદિર
પશ્ચિમ બંગાળનું તારકેશ્વર મંદિર સ્વયંભૂ શિવલિંગને કારણે ખૂબ જ જાણીતું છે
તારકેશ્વર મંદિર
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો