કાળો ધાગો બની રહ્યો છે સ્ટાઈલ સ્ટેટમેન્ટ, રાધિકા મર્ચન્ટથી જ્હાન્વ કપૂર કરે છે ફ્લોન્ટ...

આજે પણ અનેક લોકો ખરાબ નજરથી બચવા માટે જાત જાતના ટોટકા અજમાવે છે

એમાંથી એક એટલે હાથના કાંડા પર કાળો ધાગો બાંધવો

પરંતુ આજે આ કાળો ધાગો સ્ટાઈલસ્ટેટમેન્ટ બની ગયું છે, 

મોટી મોટી એક્ટ્રેસ અને સેલિબ્રિટીઓ તેને છુપાવવાને બદલે ગર્વથી ફ્લોન્ટ કરે છે

આ યાદીમાં સૌથી પહેલાં નામે આવે છે રાધિકા મર્ચન્ટનું. 

રાધિકાની સાથે સાથે ઈશા અંબાણી, નીતા અંબાણી, શ્લોકા મહેતા પણ કાળો દોરો ફ્લોન્ટ કરે છે

જ્હાન્વી કપૂર પણ હાથમાં કાળા ધાગો બાંધે છે, અને તે એને ખુશીથી દેખાડે પણ છે

અનન્યા પાંડેના હાથમાં પણ તમને કાળો ધાગો જોવા મળશે, જે એક્ટ્રેસ છુપાવતી નથી 

રાશા થડાણી પણ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે હાથનો બ્લેક ધાગો ફ્લોન્ટ કરે છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...